જૂના સંભારણા આંબલી પીપળી રમતા રમતા આજ એ 'દિ સરી ગયા વાડી શેઢે ચણી બોર ના ઢગલા ઉઘાડા પગે એમનેમ ખરી ગયા વડલે ઝૂલતા ભર બપોર ના તડકા ખાખટી માર્કિટે લપાઈ ગયા જાડવે ટીંગતા લાકડાના ડંડીકા આંબલી ના ફોતરાં માં છુપાઈ ગયા આંબલી પીપળી રમતા રમતા આજ એ 'દિ સરી ગયા #બાળપણ #childhood #childhoodmemories #childhoodtime