જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે ત્યારે ત્યારે એ વરસાદની બુંદમાં, તારા સ્પર્શનો અહેસાસ થાય છે, રોમ-રોમમાં ગરમી અને, બાહ્ય શરીમરમાં ઠંડક વ્યાપી જાય છે, જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે....A+ #ankitamulani #varasad #you