એક થઈએ વતન માટે કઈક કરીએ વતન માટે વાંચીએ શાહીદોની ગાથા કુરબાન થઈએ વતન માટે સ્વાર્થ માટે બાગ બગીચા વાવ્યા થોડાં સ્વપ્ન વાવીએ વતન માટે કરો પરદેશની વાહ વાહ, વાંધો નથી પણ જીવીએ માત્ર વતન માટે માશૂકા માટે તો ઘણું લખાયું એક ગઝલ લખીએ વતન માટે રગેરગમાં દેશ દાઝ વહાવો આજ હસીએ રડીએ નાચીએ ગાઈએ વતન માટે જયકિશન દાણી ૧૧-૦૮-૨૦૨૩ ©Jaykishan Dani independance day