Nojoto: Largest Storytelling Platform

રવિ,અમે અહીં એમ જ ક્યાં લોકોની આંખોમાં ચડ્યાં છીએ?

રવિ,અમે અહીં એમ જ ક્યાં લોકોની આંખોમાં ચડ્યાં છીએ??
કોઈકના જુઠા વખાણ તો કોઈકના આપેલ કલંક પર પણ અમે નિખાલસ હસ્યાં છીએ..!

©Mena Ravi
  #boatclub
menaravi7317

Mena Ravi

New Creator

#boatclub

180 Views