Nojoto: Largest Storytelling Platform

bench Home Sweet Home ગુલામી ના મિષ્ટાન કરતા આઝાદી

bench Home Sweet Home
ગુલામી ના મિષ્ટાન કરતા આઝાદી નો સૂકો રોટલો વધારે મીઠો લાગે.. 
એવા સોનાના પાંજરા શુ કામના જ્યાં તમે પાંખ પણ ફફડાવી ઉડી ન શકો...
 
એક સાચી પતિ પત્ની ની વાત👇બાંકડાની સાક્ષીએ 
પતિ અચાનક નીચે વળ્યા

પત્ની કહે શુ શોધો છો ? 

પતિ એ હસી ને કીધું...તને યાદ છે તે મને કીધું હતું ને અહીં તમારું શુ દાટયું છે...?
પતિ કે અહીં મેં દાટયું છે શાંતિ,સ્વમાન, સલામતી અને આધ્યાત્મિક આનંદ 
જે તને ક્યાંય નહીં મળે..

એક વાત યાદ રાખજે...
આવ નહિ આવકાર નહિ...નહિ નયન ના નેહ
તે ઘર કદી ના જઈએ..ભલે કંચન વરસે મેહ

પત્ની બોલી મારુ વૃદાવન છે રૂડું વૈકુંઠ મારે નથી જવું..

મિત્રો
ઢોર સાથે રહીયે તો ઢોર ને પણ આપણી માયા થઈ જાય છે..
એક મનુષ્ય જ બે પગ વાળું જાનવર છે જે સ્વાર્થ પૂરો થતાં 
માણસાઈ ભૂલી સ્વાર્થ ની અવસ્થા મા ઉભો રહી જાય છે...

Think Twice Act Wise

©just live well
  #Bench