એક નજર પડતા ચોરાય જાય હૃદય, પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે. શું પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી ‘હોશ, ‘કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે. instagram/devang Limbani official #devang_limbani_offical