વ્યંગ .. ઢોંગ એનો વ્યર્થ છે.! વિવેક મારું મૌન આજ કાતિલ એની નજર મા વલણ કંઈ અલગ છે..!! શબ્દો થી ભરેલું આ ટેરવું જીભ નું મારું શબ્દો ની રમત ને જાણું છું..!! વ્યથિત બની વાત માં એની લાવવા ચતુર એ બને છે..!! નાસમજ હું નજર મા એની મન માં મલકાઈ ને ચપળ એ બને છે..!! સિખ્યો છું વખત આદમ ને જાણી હું ભૂછેલું મારું આજે ભણાવે મને કોઈ ..!! સમજે ના મને, સમજાવવા માગે મને એ ઢોંગ એનો વ્યંગ .. વ્યર્થ પ્રયત્ન છે....!! નવનીત ને ક્યાં એ મનાવે, ખબર નહિ એને દર્દ નો દરિયો લઈ ને બેઠો છે...!! હૃદય ના સાગર માં વંટોળ જેવી ગણી વીતી વાતો ડૂબાડી ને બેઠો છે...!! CN ✍️ WRITER વ્યંગ .. ઢોંગ એનો વ્યર્થ છે.! વિવેક મારું મૌન આજ કાતિલ એની નજર મા વલણ કંઈ અલગ છે..!! શબ્દો થી ભરેલું આ ટેરવું જીભ નું મારું શબ્દો ની રમત ને જાણું છું..!!