Nojoto: Largest Storytelling Platform

Kashmir ** અખંડ ભારતીય કહેવાયા ** ભારત મા રહેવા

Kashmir  ** અખંડ ભારતીય કહેવાયા **
ભારત મા રહેવા છતાં ભારત માતા ને ન નમ્યા
દુ:ખ હતું એ બાબત નુ ,
અમે  અખંડ ભારતીય ન કહેવાયા.
          આજ સુધી ઘણું સહન કર્યું દેશના હોવા છતાં રાષ્ટ્રધ્વજ ન ફરકાવ્યો 
દુ:ખ હતું એ બાબત નુ  ,
અમે અખંડ ભારતીય ન કહેવાયા. 
         ઘણા વષૉ પછી અમે આઝાદ થયા બંધન મુક્ત જમ્મુ-કશ્મીર બન્યા 
આનંદ છે એ બાબત નો,
અમે અખંડ ભારતીય કહેવાયા.
હવે ફેકાવી ન શકે પેલા આતંકીઓ અમારી પાસે પથ્થરો
આનંદ છે એ બાબત નો ,
અમે અખંડ ભારતીય કહેવાયા. 
ફરકાવી દઈશુ ઝંડો આજે ભારત દેશ ના વિકાસ તણો
આનંદ છે એ બાબત નો, 
અમે અખંડ ભારતીય કહેવાયા. #kasmir#nojoto