અડાબીડ આવશે અવરોધો જમાના થકી, તું નથી જમાના થકી, જમાનો છે તારા થકી! હે સ્ત્રી તું રાખ ખુદ્દારી. તું બોલવાની હિંમત તો કર! સાંભળશે જગત ને પછી જમાનો તો શું?બદલશે જગત પણ! હે સ્ત્રી તું રાખ ખુમારી. ~Damyanti Ashani #સ્ત્રી #ખુમારી #ખુદ્દારી #જગત #જમાનો