નથી ઈચ્છતી હું ચાંદ કે , નથી ઈચ્છતી હું સિતારો , નથી ઈચ્છતી હું દરિયો કે , નથી ઈચ્છતી હું કિનારો, કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો એટલે નથી ઈચ્છતી હું ઇનકાર તમારો..... #See_The_Caption: એક મિનિટમાં થાય એને પ્રેમ ના કહેવાય, જેના વગર એક મિનીટ પણ ના રહી શકાય એને #પ્રેમ કહેવાય !!