હું પ્રેમ પુંજ પ્રકાશ નો તું સત્ય જ્યોતિ જ્ઞાન ની હું ત્યાગ તપ ઉપાસના તું કર્મ કરુણા ધ્યાનલિન હું સહજ સ્વલ્પ સમાનતા તું નીતિ નિષ્ઠા નિયતિ હું ધર્મ અર્થ કામ મય તું મોક્ષ માર્ગ ધામ-નિજ હું 'પુરુષ' પિંગળ શિવ તું આધ્ય-શક્તિ પ્રકૃતિજ ©Dhruv Solanki #happypromiseday #kavita #gujarati #Prem #Ardhanareeshwara #Tu #Huanemarivato❤️