Nojoto: Largest Storytelling Platform

મારાં કોરા આતમ ની છે રોમ રોમ ભીંજી, ખખડેલા મનડા ની

મારાં કોરા આતમ ની છે રોમ રોમ ભીંજી,
ખખડેલા મનડા ની વાત લઈ..!

હૈયું પણ હળગ્યું છે હાય લઈ...
રુયે દલડુ એ દલડા ની માય રઈ...

હું માંડ ભૂલેલો જેમ તેમ વાત જેની,
આંખો ના પરદે ફેલાઈ ગઈ..!

જાણે પાણી માં ગાંઠ પડાઇ ગઈ...
આભ ફાટ્યું ને માથે છે કાઈ નઈ...
- - - - - - - - - - - - - - - - -
મારાં કડવા કરમ વાર વાર જોયા ઝીલી,
ક્યાંય દીઠ્યો ન એકેય વાળ મઈ..!

રૂડા મોતીડાં છીપલા ની પાળ મઈ...
છોડો; મેલો; આ મોળો કંસાર ભઈ...

©Dhruv Solanki #sadak #gujju #gujarati #sad #sad_shayari #Sad_Status #dilkibaat #Dil #heratbroken
મારાં કોરા આતમ ની છે રોમ રોમ ભીંજી,
ખખડેલા મનડા ની વાત લઈ..!

હૈયું પણ હળગ્યું છે હાય લઈ...
રુયે દલડુ એ દલડા ની માય રઈ...

હું માંડ ભૂલેલો જેમ તેમ વાત જેની,
આંખો ના પરદે ફેલાઈ ગઈ..!

જાણે પાણી માં ગાંઠ પડાઇ ગઈ...
આભ ફાટ્યું ને માથે છે કાઈ નઈ...
- - - - - - - - - - - - - - - - -
મારાં કડવા કરમ વાર વાર જોયા ઝીલી,
ક્યાંય દીઠ્યો ન એકેય વાળ મઈ..!

રૂડા મોતીડાં છીપલા ની પાળ મઈ...
છોડો; મેલો; આ મોળો કંસાર ભઈ...

©Dhruv Solanki #sadak #gujju #gujarati #sad #sad_shayari #Sad_Status #dilkibaat #Dil #heratbroken