જીવન ડાયરી ક્યાં થી ક્યાં જીવન જો જાય છે, સવારથી સાંજ આ વાયરો જો વાય છે, સાથે હતાં અને આજ સાથે જ આપણે, દૂર હતાં સાથ, આજ નજીક જો થાય છે, જીવન જીવીએ આપણે જો દિલ થી, આ સમય સાથ જીવન જો જાય છે. #life #જીવનડાયરી #love #lovequotes #lovestory #yourquotebaba #yourquotedidi #maheshrathod