*અંતરમાં* ૨૨-૧-૨૦૨૨ ઓ ચેહર મા તકલીફો તો રોજ છે, પણ તારાં નામ થકી જીવનમાં મોજ છે. જિંદગી જીવવાનો રામબાણ ઈલાજ છે, દુઃખોની ભલે ફોજ પણ તારું કાફી છે. મનમાં નિરંતર રટણ થકી સુખ શાંતિ છે, તારા નામ થકી આ દુનિયામાં જીત છે. ભાવના ચેહર મા એને જ મળે છે, જે ચેહરમય બની જીવન જીવે છે. અણનમ નામ સ્મરણ તારું જ છે, કૃપા મા તારી માથે હાથ તારો છે... *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt અંતરમાં... કવિતા... #Nojoto2liner #HeartBreak