जो चाहिए वो ना मिले तो उसे छीनकर लेने की हिम्मत रखो।। क्या लेकर आए थे क्या लेकर जाएंगे ये सिर्फ फिलोसॉफी में ही अच्छा लगता है।। 1 પણ વસ્તુ માગ્યાં વગર નથી મળતી, તો જે નથી મળતું એ છીનવી ને પણ લેવાની તાકાત રાખો. બાકી જો તમે ચલાવી લેસો તો એમ જ ચાલતું રેસે, ને છેલ્લે જ્યારે જિંદગી માં શું જોતું હતું ને શું છે , એ વિચારશો ને ત્યારે થશે કે ત્યારે હિંમત કરી હોત તો! આજે આ હાલત નાં હોત, ને આવી જીંદગી મોત થી પણ બદતર હોઈ છે....... Thank you for reading 🙏 #mythoughts #lifelessons #possessivenessfordrems #vishrajput #vaishaliba_vaghela #yqdiary