Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રેતી નાં ઢગલામાં સપનાઓ ગૂંથાય છે, રોજ ચ

#જીવનડાયરી
રેતી નાં ઢગલામાં સપનાઓ ગૂંથાય છે,
રોજ ચણતર કરી એ આખરે વિખરાઈ છે,
ગમતી લાગણીઓને ક્યાં ક્યાં લેવા જાવી,
મળે જ્યાં મેદાન ત્યાં એનાં પાયા નંખાય છે,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિચાર

#જીવનડાયરી #વિચાર

189 Views