Nojoto: Largest Storytelling Platform

ચમકતી વીજળી, સૂસવાટા મારતો પવન, અંધારાએ જાણે પકડેલ

ચમકતી વીજળી,
સૂસવાટા મારતો પવન,
અંધારાએ જાણે પકડેલો અજવાળાનો હાથ,
કે પછી વાદળો પાછળ છુપાયેલા ચાંદ ની
ડોક્યું કરતી ચાંદની,
તને એમ કે આ તારા આગમનનો અણસાર છે,
તો સમજફેર છે તારી, કારણ
અકળાતી ધરતીના મનને ક્યારનીય જાણ છે,
હવે તો તેના હ્રદયના હાશકારાની ક્ષણ છે,
ના જાણે ગડગડાટમાં શું તને ઘમંડ છે,
ભલે ધરતીને તારી તરસ છે,
પણ તે એની રાહ ના જોઈ હોય,
કોઈ મને કહે ક્યાં એવું કોઈ વરસ છે. 💙🧡🧡💙
#rain #rainynight #lovepoem #love #ego #wait #yqmotabhai #grishmapoems
ચમકતી વીજળી,
સૂસવાટા મારતો પવન,
અંધારાએ જાણે પકડેલો અજવાળાનો હાથ,
કે પછી વાદળો પાછળ છુપાયેલા ચાંદ ની
ડોક્યું કરતી ચાંદની,
તને એમ કે આ તારા આગમનનો અણસાર છે,
તો સમજફેર છે તારી, કારણ
અકળાતી ધરતીના મનને ક્યારનીય જાણ છે,
હવે તો તેના હ્રદયના હાશકારાની ક્ષણ છે,
ના જાણે ગડગડાટમાં શું તને ઘમંડ છે,
ભલે ધરતીને તારી તરસ છે,
પણ તે એની રાહ ના જોઈ હોય,
કોઈ મને કહે ક્યાં એવું કોઈ વરસ છે. 💙🧡🧡💙
#rain #rainynight #lovepoem #love #ego #wait #yqmotabhai #grishmapoems