Nojoto: Largest Storytelling Platform

ચાલને આજ થોડી વાતો કરી લઈએ ભલે દૂર તો પણ શબ્દોથી

ચાલને આજ થોડી વાતો કરી લઈએ 
ભલે દૂર તો પણ શબ્દોથી મળી લઈએ,

મારી જીદ ને તારી દાદાગીરી ભેળવીને 
એકબીજા પર ધોધમાર વરસી લઈએ..

©Parth Savgan #smoking chal ne aaje
ચાલને આજ થોડી વાતો કરી લઈએ 
ભલે દૂર તો પણ શબ્દોથી મળી લઈએ,

મારી જીદ ને તારી દાદાગીરી ભેળવીને 
એકબીજા પર ધોધમાર વરસી લઈએ..

©Parth Savgan #smoking chal ne aaje
parthsavgan5788

Parth Savgan

New Creator