Nojoto: Largest Storytelling Platform

મારી મુજને ઓળખાણ, કોણ આપશે ? વિસરાઈ ગયેલ એ વ્હાલ,

મારી મુજને ઓળખાણ, કોણ આપશે ?
વિસરાઈ ગયેલ એ વ્હાલ, કોણ આપશે?ચાલો ઘસી નાખીએ આજને, સુધારવા કાલ,
કિંતુ ..
વર્તમાનને એનું વ્યાજ પણ આપશે?

©Vekariya Pritesh (Pilu)  शायरी लव रोमांटिक शायरी लव 'दर्द भरी शायरी'
મારી મુજને ઓળખાણ, કોણ આપશે ?
વિસરાઈ ગયેલ એ વ્હાલ, કોણ આપશે?ચાલો ઘસી નાખીએ આજને, સુધારવા કાલ,
કિંતુ ..
વર્તમાનને એનું વ્યાજ પણ આપશે?

©Vekariya Pritesh (Pilu)  शायरी लव रोमांटिक शायरी लव 'दर्द भरी शायरी'