Nojoto: Largest Storytelling Platform

સુખ અને દુઃખ ને ભૂલી ને આજે એક નવી શરૂઆત કરીયે કોઈ

સુખ અને દુઃખ ને ભૂલી ને આજે એક નવી શરૂઆત કરીયે
કોઈ તારું નહીં કોઈ મારુ નહિ ચાલ આપણે એક બીજા ના  બની ને રહીયે 
પાછું વાળી ને જોસુ તો આગળ નહીં વધી શકીયે ચાલ ને અતીત ને ભૂલી જઈએ 
જો આ સુનેહરી સવાર આવતી કાલ ના સપના દેખાડે છે એક નજર એ તરફ ફેરવીયે 
સુકામ કરી બધાની ચિંતા..?? બધા નું વિચારી ને આજ સુધી જીવ્યા કેમ નય આજથી આપણે આપણી જિંદગી આપણી રીતે જીવી યે #saval