તારી સાથે કલાકો કરેલી વાતો, હંમેશા ઓછી જ પડે છે. તારી તસવીરોના આલ્બમ પણ, તારી યાદોની તરસ છીપાવવા, હંમેશા ઓછા જ પડે છે. છોને મનાવી લઉં મારી જાતને, તારા વિરહના વિયોગને ઓછો કરવા, તારી ખોટ પૂરવા મારા આંસુ, હંમેશા ઓછા જ પડે છે. दिल को न जाने क्यों, हमेशा कम ही लगता है। #कमलगताहै #collab #yqdidi #YourQuoteAndMine Collaborating with YourQuote Didi #yqbaba #yqmotabhai #yqquotes #gujrati