સવાર ને સાંઝ થતા વાર નહિ લાગે ઝાંકળ ને બાષ્પ થતા વાર નહિ લાગે .... મીઠી સોડમ કેવી ફૂલોની ગમતી વૃક્ષ ને પાનખર થતા વાર નહિ લાગે ... કહેવાય છે ઘણું નજર થકી ..સમજી જજે નહિ તો કાગળ પર ગઝલ વિખરાતા વાર નહિ લાગે hemisha shah #kagal