જીવું છું તારા માં મરું છું તારા માં તને ક્યાં કહ્યું છે.."!" અઢળક પીવું છું ચા એનું બિલ કોઈ ને ક્યાં આપવા નું કહું છું...!! વિચાર વાનું તારે છે જે કહ્યું નહિ એ સમજવા નું તારે છે..!! ચાહત ચતુર બની છે તારી, મન મારું હ્રદય ને ઘોટાળે ચડાવે છે..!! મનન મન તારા નામ થી મારું ત્યે મહેસૂસ ક્યાં કર્યું છે..!! જરમર જાંખી મારા નયન ને આદત તારા મુખ ની એ તને ક્યાં કહ્યું છે...!! CN ✍️ WRITER જીવું છું તારા માં મરું છું તારા માં તને ક્યાં કહ્યું છે.."!" અઢળક પીવું છું ચા એનું બિલ કોઈ ને ક્યાં આપવા નું કહું છું...!! વિચાર વાનું તારે છે જે કહ્યું નહિ એ સમજવા નું તારે છે..!! ચાહત ચતુર બની છે તારી, મન મારું હ્રદય ને ઘોટાળે ચડાવે છે..!!