જિંદગીને કઈ ફરક પડતો નથી તમારા વિના બસ યાદોના કાટમાળ તળે દબાય છે જિંદગી કંઇક વિકલ્પોમાં જીવાય જાય છે જિંદગી તારા વિના જિંદગીને થોડી કહેવાય છે જિંદગી? તારી હાજરીમા જિંદગીમાં કઇક હતી લિલોતરી હવે સુકાયેલી ઉર્મિઓ સહેરાની અસર તળે જિંદગી જિંદગીની પણ કેવી વક્રતા છે,એક ક્ષણ પડે ભારી ઘણા પ્રેમીઓ જેને ઓછી પડી એક જિંદગી તારૂ સ્થાન અડગ છે ક્ષિતિજના પટ પર હમેશા રોશનીથી રોશન હશે ક્ષિતિજ પાર એક જિંદગી સ્મરણૉની ભીનાશ સતત છવાયેલી રહેશે આંખોમાં આકાશી વાદળૉની જેમ ભાર રહીત છે જિંદગી સુરજની રોશનીથી રોશન છે દુનિયા આખીની જિંદગી અસર એવી પડી દિવા તળે અંધારામાં જિંદગી વિસામો છોડીને ઉડી ગયા યાયાવર પંખીની જેમ, છોડી ગયેલા પંખીઓના માળા જેવી અમારી જિંદગી follow me instagram devang_limbani_offical #devang_limbani_offical follow me instagram