Nojoto: Largest Storytelling Platform

"""" દિલ """" દિલનો દરબાર ભરીને બેઠા,કોઈ હમદમ ના આ

"""" દિલ """"
દિલનો દરબાર ભરીને બેઠા,કોઈ હમદમ ના આવ્યું
હકીમોની ફોજ લઈને બેઠા,કોઈ હમદર્દ ના મળ્યું
વિતાવી દીધી સઘળી રાતો,પ્રેમનું જાગરણ સમજી
સવારે તોડવાતા પારણાં કોઈ,ગંગાજળ લઈ ના આવ્યું
છડેચોક,ઉભી બજાર નીલામ થતો રહ્યો હર પળ
બોલી સૌએ લગાવી પણ,કોઇ ખરીદાર ના આવ્યું
દિલ,દગો ને દાસ્તાન,જિંદગી ત્રણ પડાવ જીવી ગઈ
છેલ્લા પડાવમાં તરસું તો,દિલ પણ કામ ના આવ્યું
 આશુમન સાંઈ યોગી રાવળદેવ દેવપુરા
whatsapp . 8469910389 Rupam kumari black opal princess dev sharma Vaibhav Kanwar Sandeep Sharma Sandeep Sharma