મારે બનાવવું છે કંઈક મારે ફરીથી બનાવવું છે કંઈક પણ એના માટે તોડવું પડશે મારે મારું જ બનાવેલું કંઈક. 🧡📙📙🧡 #unlearning #habits #patterns #fears #stubbornness #change #gujaratipoems #grishmapoems