તું મારા ખરાબ સમયમાં તો ક્યારેય કામ ના આવી પણ એક વાતની મને આશા હતી કે તું સારા સમયમાં તો સાથે રહીશ પરંતુ જ્યારે મારો સમય જ ખરાબ અને સારાની વચ્ચે રહ્યો જ્યારે મારું મગજ બંધ હતું ત્યારે તું મને છોડીને જતી રહી હવે હું શું કરું એ તો મને સમજણ છે પણ તારું શું થશે આ જિંદગીમાં એની મને કોઈ જ આશા નથી આ એક વાતનું...... ©VAGHELA YOGESH #tereliye #fridaynight #friday #fridayvibes #fridaymood #fridayfeeling #nojoto