*ૐ ચેહર* ૨-૩-૨૦૨૨ ઓ માતા ચેહર તારણહાર હાજરાહજૂર ગોરના કુવે બેઠી ભકતોની રખેવાળ મમતાળુ દેવી ચેહર ભક્તોનાં કષ્ટ દૂર કરજો. ભાવના ભરી વંદના કરું છું ચેહર મા રાખજો ચરણમાં.. *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt ૐ ચેહર... #Nojoto2liner #Rose