Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી દરવાજે આવી ને માથું શું ફોડતા, ચોખવટમાં

#જીવનડાયરી
દરવાજે આવી ને માથું શું ફોડતા,
ચોખવટમાં ક્યાં કોઈ ફોડ પાડતા,
દુઃખ દર્દ અને પીડા પણ થાય છે,
વાતો અમે ગામની છોળ ઉડાડતા,
કાંઈ કેટલાય ભર્યા જખમ ઉરમાં,
ને હસતા મોઢા રાખીને રોજ દોડતા,
સપનાંઓ પુરા કરવા પિતાના રસ્તે,
દિવસ રાતની મહેનતનો પુલ જોડતા,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #મહેનત #પ્રેમ #વિસામો #જીવનડાયરી #માતા #પિતા

#મહેનત #પ્રેમ #વિસામો #જીવનડાયરી #માતા #પિતા

179 Views