Nojoto: Largest Storytelling Platform

એકલા રહેવાથી મળે એકલતા, સાથે રહેવાથી સથવારો, દૂર ર

એકલા રહેવાથી મળે એકલતા,
સાથે રહેવાથી સથવારો,
દૂર રહેવાથી મળે દવા,
જુદા રહેવાથી જંગ.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #Silence & #sadness 
#Life #jivandayri
#Family #alone #Togather