*તપવું....ખરું* *પણ ઉકળવું નહિ....* *ઉકળશો તો ઉભરાઈ જશો...* *બસ ખાલી હસતાં રહો* *દુનિયા કન્ફ્યુઝ થતી રહેશે.* *કે આને વળી કઈ વાત નુ સુખ છે* #love#hd#hirdivi