Nojoto: Largest Storytelling Platform

એક થી એક મેળવી ઉપાઘી, અમને ક્યાં છે અહીં કોઈ ઉપાદી

એક થી એક મેળવી ઉપાઘી,
અમને ક્યાં છે અહીં કોઈ ઉપાદી,

ગુર્જર પ્રદેશની ગજ ગજ ફૂલતી આ છાતી,
ભાણાની સોડમ એવી જગ મહી છવાઈ જાતી.

ફેલાયેલ જન જન જગમાં ને ખૂણે ખૂણે સાબિતી,
ગમે એમ કહો અમે તો બોલી થી ઓળખીતા ગુજરાતી.

©hirpara amit
  #matrubhasha #gujarati #gujju #gujarat #Prem #pyaar #ishq #Dream