ટોળા માં તળીયે મૂંઝાતો એકાંત શબ્દાલંકારે સર્જાતો એકાંત મન માં બેમન છે જીવન છે એકાંત સર્જન માં સકળે વિસર્જન એકાંત ભેગા થયા કે કર્યા, થઇ ગયા છે આ આદમ નો આગમ સમાગમ સંગાથ જે એકમ ના સમ ની આ દમ ની દવા છે પ્રખર નો પરાશર પ્રણય કેરી વાત જે બોલે બધા માં દીધા કે લીધા છે આ અક્ષર અચર છે સંગાથી એકાંત #dharmuvach✍️ #doublecollab #doublecollab_guj_64 #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #paidstory