#OpenPoetry "તે સંબંધ તોડ્યો તે લાગણી છોડી તે વાયદા તોડ્યા તે મારા ઘમન્ડ ને તોડયો પણ આ વખતે તો તે મારા તને પ્રેમ કરતા રહેવા ના ઈરાદા ને જ તોડી નાખ્યો" #ENDs