એ રસ્તે ચાલુ ને તારી યાદ આવે છે એ રસ્તા પર આજેય તારા જાંજર નો અવાજ આવે છે. એ રસ્તે ચાલુ ને તારી યાદ આવે છે... એ રસ્તે ચાલુ ને બીજા ની ફરિયાદ આવે અને એ ફરિયાદ તારી ફરી--યાદ આવે છે. એ રસ્તે ચાલુ ને તારી યાદ આવે છે #પ્રેમ, #garvigujarat #gujjulove #writer #moj #yad #pyar #shabdsarjak #garvigujarat #gujjulove #writer #moj #yad #pyar #shabdsarjak #garvigujarat #gujjulove #writer $#PREM #poem #love #guju #lovequotes #gujarati #kalam #PREM #poem #love #guju #garvigujarat #bhavanagar #mahuvashooutout #garvigujarat #gujjulove Veena H Kadkol Pari aggarwal