Nojoto: Largest Storytelling Platform

મારી unhappy life માં એક બહુ જ ખાસ પળ છો તમે જેના

મારી unhappy life માં
એક બહુ જ ખાસ પળ છો તમે
જેના એક મેસેજ માત્ર થી જ
મારુ mood એકદમ happy થઇ જાય
મારી life નો special person એટલે તમે

©Desai Vipul
  #__Special persong
desaivipul2632

Desai Vipul

New Creator

#__SPECIAL persong

89 Views