Soulmate શુ કુદરતની આ અદા છે.જયાં જુઓ ત્યાં રંગીન નઝારો છે ખુલ્લા આકાશમાં જ તો બસ પાંખોથી ઉડવાની મજા છે જીવનને જીવવા માટે જ એક તારો સાથ નો સહારો છે.. ખુશીના આકાશમાં શજનીના સાજન નો માળો છે.. ચંદા સાથે એક તું જ ચમકતો તારો છે.. મારા જીવનમાં બસ તું જ મારો સિતારો છે #truelovesolumate DAVDA KISHAN (DK)✍