જીવનમાં આગળ જતાં કેવી પરિસ્થિતિ આવશે એ આપણા હાથમાં નહી હોતું પરંતું એ પરિસ્થિતિ સામે આપણું વલણ કેવું હશે એ જરૂર આપણા હાથમાં છે ©Zindgi #circumstances