Nojoto: Largest Storytelling Platform

ગુજરાતી જોક્સ ત્રણ નિર્દોષ સવાલ 1.તપેલી ઠંડી હોય

ગુજરાતી જોક્સ

ત્રણ નિર્દોષ સવાલ

1.તપેલી ઠંડી હોય તો પણ તપેલી કેમ કહેવાય ???

2.ગોળ ના ગાંગડા કોઈ પણ આકારના હોય તો પણ ગોળ કેમ કહેવાય??

3.મીઠુ ખારું હોય છે તો પણ એને કેમ મીઠું કહેવાય.?

તમે વિચારી ને જવાબ આપો હું એક ઝબકી ખાઈ લવ

😂😂😂😂

©Adhuri Khwahisein #khayalipulaw Anupriya Rakesh Srivastava SK pant Pintu abhnani Bharatbhai Ramavat