Nojoto: Largest Storytelling Platform

પપ્પા તમારી સાથે દોસ્તી એ અલગ જ હતી, જ્યાં ઉધારીનો

પપ્પા તમારી સાથે દોસ્તી એ અલગ જ હતી,
જ્યાં ઉધારીનો સરવાળો પણ બાદબાકીમાં મળતો.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૨૬/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #gujarati #nojoto #papa #love
પપ્પા તમારી સાથે દોસ્તી એ અલગ જ હતી,
જ્યાં ઉધારીનો સરવાળો પણ બાદબાકીમાં મળતો.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૨૬/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #gujarati #nojoto #papa #love