પ્રેમના અસ્તિત્વ વિશે પ્રશ્નો થાય પણ એ ચાંદ તને જોઈ મને ફરી ભરોસો કરવાનું મન થઈ જાય, જેમ તું ઘટતા વધે ને વધતા ઘટે તારા આકાશમાં એમ આ જિંદગીની અમાસ અને પૂનમમાં કોઈક મારું આકાશ પણ થઈ જાય. ❤️❤️ #moon #sky #belongingness #longing #latenightmusings #love #gujaratipoems #grishmapoems Collaborating with Rest Zone