મિત્રતામાં જડ્યો એક રત્ન. મારી વાતોમાં થઈ જાય મગ્ન. મજાક મસ્તીમાં લાગે અમારી જંગ. મારા જન્મદિનનો બંધાણીમાં કર્યો સંગ. મારીદોસ્તીની મિત્રતામાં રાખે એ રંગ. હંમેશ રહે ખુશીઓ એના ઘર સંસારમાં. દિન પ્રતિદિન વધતી જાય એની નામના. ચારેય દિશામાં ગુંજે એવી મનોકામના. આપને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ🌷🙏 #happy #birthday #gujaratiquotes #gujulove