દ્વારકામાં દ્વારકાધીશ દરિયે સોમનાથ મહાદેવ ડાકોરે બીરાજે રણછોડરાય ગબ્બરે માતા અંબાજી જય જય ગરવી ગુજરાત છેલછબીલું ગુજરાત, અલગ અલગ બોલીઓ પણ ભાષા તો ગુજરાતી સૂરતીનો લહેકો જુદો મીઠી બોલી કાઠિયાવાડી છેલ છબીલો ગુજરાતી જય જય ગરવી ગુજરાત.. - કૌશિક દવે પ્રિય લેખક મિત્રો, આપ સૌને ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🥰 આ ધન્ય ગુજરાતની ધરા ને અંજલિ આપવા શબ્દોથી ગુજરાતની ગૌરવગાથા વર્ણવો. #ગુજરાત_સ્થાપના_દિવસ #gujaratday #ગુજરાતી #collab #collabchallenge #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai