કોણ કહે છે કે દિકરી છે પારકી થાપણ... એ તો છે સમગ્ર પરિવારનું ઢાંકણ... પ્રભુ દિકરીઓને આપે છે એવું ડહાપણ... માટે તો એમની વિદાયે ભીંજાય છે પાંપણ... ©Vishal Zaveri #HappyDaughtersDay #daughter #DaughtersDay #deepthought #lovethoughts #Daughters #daughterslove