Nojoto: Largest Storytelling Platform

મોટા થઈ ગયા બાળક હતા એક સમયે જે આજે એ મોટા થઈ ગયા

મોટા થઈ ગયા
બાળક હતા એક સમયે જે
આજે એ મોટા થઈ ગયા
સમસ્યા થી ગભરાય જતા જે
તે સમસ્યા નો સામનો કરતા થઈ ગયા
હઠ પકડી જે બેસી જતા 
એ જતુ કરતા શીખી ગયા
હર પળ જે હસતા રહેતા 
તે બીજા ને પણ હસાવતા સિખી ગયા

©Riddhi Shukla #Childhood #asachild #change #behaviour #adulthood
મોટા થઈ ગયા
બાળક હતા એક સમયે જે
આજે એ મોટા થઈ ગયા
સમસ્યા થી ગભરાય જતા જે
તે સમસ્યા નો સામનો કરતા થઈ ગયા
હઠ પકડી જે બેસી જતા 
એ જતુ કરતા શીખી ગયા
હર પળ જે હસતા રહેતા 
તે બીજા ને પણ હસાવતા સિખી ગયા

©Riddhi Shukla #Childhood #asachild #change #behaviour #adulthood