યાદ પહેલા પચ્ચીસ હતા અને હવે પચાસ છે તારી યાદમા લખેલા દરેક શબ્દ ખાસ છે.. લઈને કાગળ કલમ લખવા બેસૂ આજે લાગે જાણે તું અહીં મારી આસપાસ છે.. ભલે તું ના કહે, પણ ખબર પડે મને હસે તો છે તું, પણ ખરેખર તુંં ઉદાસ છે.. દરિયો નદી કરતા વધારે સમાવી લે છે એટલે તો પાણીમાં એના ખારાશ છે.. મળો જો મને ફરી, તો આંખો થી ઓળખજો રહેવાની એમાં એટલીજ ભીનાશ છે..... ... સિંહની કલમ ©parmar mahavirsinh #sinh _ni_kalam #Bicycle