ચાહ કર એકવાર હોય પછી એ એક નાનકડા તણખલાની કે એક ઉંચેરા મિનારાની જાણીને કે ઘણીવાર હોય છે એ જ શરૂઆત ખુદને ફરી એકવાર ચાહવાની. 🧡📙📙🧡 #makeawish #behappy #loveyourself #fallinlovewithyourself #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems