*..........❤ચાલતા થયા❤............* લઈને દિલ માં દર્દ ને હોઠો પર હસ્તુ સ્મિત,છતાય શુ તડકો છે કે શુ છાયો એ અજાણતા થયા, કરવા ને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા...... આવવાની મુશ્કેલીઓ ઘણી બધી, ખબર છે છતાય શુ થયું છે ને શુ થશે એ અજાણતા થયા, કરવાને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા....... મળતા રહયા વક્તિઓ ઘણા બધા,છતાય કોણ સારુ છે કે કોણ ખરાબ એ અજાણતા થયાં, કરવાને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા....... છૂટી ગયું ઘણું બધું આ રાહ મા,છતાય શુ મળ્યું કે શુ ગુમાવ્યુ એ અજાણતા થયા, કરવાને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા....... પડી પડી ને ઉભા થયા છતાય શુ રાત છે કે શુ દિવસ એ અજાણતા થયા, કરવાને પુરા સપના અધૂરા અમે ચાલતા થયા...... ©Muliya Poorvi #Journey