Nojoto: Largest Storytelling Platform

જો પ્રેમનું કોઈ ઝાડ હોત 'ને લાગણીની હોત ડાળો, મૌસ

જો પ્રેમનું કોઈ ઝાડ હોત 'ને લાગણીની હોત ડાળો,

મૌસમી પ્રેમને પારખી લેત 'ને બારમાસીનો થાત ભેટાળો,

લાગણીની ડાળનો સંગ કરત 'ને ના જૂઠાઓનો પનારો, 

 મનગમતી પ્રીત હું તોડી લેત 'ને ના થાત કોઈ ગોટાળો... #Love #quotepandora

karimpadaniya8508

sajoo

New Creator