Nojoto: Largest Storytelling Platform

તકલીફ પડે છે જ્યારે એ કહે છે તમે પ્રેમ નથી મારો, જ

તકલીફ પડે છે જ્યારે એ કહે છે તમે પ્રેમ નથી મારો,
જરૂરત હતી જેથી હું સાથ જ હતી બસ એ જ સહારો.
વિશ્વાસ ના રહ્યો જ્યારે વાત સાંભળી આપ્યો મુજને જાકારો,
કહ્યું હોત તો જાતે જ સાથ છોડી દીધો હોત બેવફા તારો. પ્રિય દેવાંશી,

ભલેને તને મારા પ્રેમનો અહેસાસ અત્યારે ના થાય પણ જે દિવસે થશે એ દિવસે ખૂબ રડીશ તું,
પણ હમેંશા તારી સાથે જ રહીશ એટલો વિશ્વાસ રાખજે બસ આ એક વચન આપું છું હું...
નથી જરૂર મને બીજા કોઇની બસ જો તું હોઇશ આજથી મારા દિલની હર એક ધડકનમાં તું,
સાથ રહીશ હમેંશા સહારો બનીશ તારો જ્યારે જરૂર હશે ત્યાં પાછળને પાછળ જ રહીશ હું...

#ગુજરાતી #yqmotabhai